નીચેનામાંથી કયાં માત્રાત્મક (extensive) ગુણધર્મો છે?

  • A
    દળ
  • B
    એન્થાલ્પી
  • C
    ઉર્જા
  • D
    બધા જ

Explore More

Similar Questions

અચળ કદ પર પ્રક્રિયાની ઉષ્મા કયા સાધનમાં માપવામાં આવે છે?

જ્યારે $2$ મોલ આદર્શ વાયુનું $12.5 \ L$ થી $15.0 \ L$ કદ સુધી $760 \ mm \ Hg$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ સમતાપી વિસ્તરણ કરવામાં આવે છે,ત્યારે થયેલ કાર્યનું મૂલ્ય જૂલમાં ગણો. ($J$ માં)

થર્મલ પાવર પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે?

આદર્શ વાયુ માટે $C_p$ અને $C_v$ વચ્ચેનો સંબંધ સાબિત કરો.

જો $2 \ mol$ આદર્શ વાયુ દ્વારા સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન $5 \ L$ થી $50 \ L$ સુધી કરવામાં આવેલ કાર્ય $-189.1 \ L \ atm$ હોય,તો વાયુનું તાપમાન ($^{\circ}C$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo