કોપરના નિષ્કર્ષણમાં નીચેનામાંથી કઈ આડપેદાશ (by-product) મળતી નથી?

  • A
    સોનું અને ચાંદી એનોડ મડ તરીકે મળે છે
  • B
    સ્લેગ તરીકે મળતું $FeSiO_3$ રસ્તા બનાવવા માટે વપરાય છે
  • C
    $SO_2$,જેનો ઉપયોગ સંપર્ક વિધિ (contact process) દ્વારા $H_2SO_4$ ના ઉત્પાદનમાં થાય છે
  • D
    $FeSO_4$ જેનો ઉપયોગ ગ્રીન વિટ્રિઓલ તૈયાર કરવા માટે થાય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સાચું છે?

જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર $(\%)$ પ્રમાણ કેટલું હોય છે?

ઓછા ગ્રેડની કાચી ધાતુ (અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય) માંથી લેડ (સીસું) મેળવવા માટેની યોગ્ય પ્રક્રિયા કઈ છે?

થોમસ સ્લેગ કોને કહે છે?

કોલમ $A$ માં આપેલા મિશ્રધાતુઓને કોલમ $B$ માં તેમના ઉપયોગ સાથે જોડો:
કોલમ $A$ કોલમ $B$
$(1)$ સ્ટેનલેસ સ્ટીલ $(a)$ રિવેટીંગ
$(2)$ બ્રોન્ઝ $(b)$ કલાકૃતિઓ બનાવવા
$(3)$ નિટિનોલ $(c)$ ચલણી સિક્કા બનાવવા
$(4)$ જર્મન સિલ્વર $(d)$ સંગીતના સાધનો બનાવવા
$(e)$ વાઢકાપના સાધનો બનાવવા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo