નીચેનામાંથી કયો બંધ સૌથી વધુ એસિડિક છે?

  • A
    $sp^2-C-H$
  • B
    $sp^3-C-H$
  • C
    $sp-C-H$
  • D
    બધા સમાન રીતે એસિડિક છે

Explore More

Similar Questions

આપેલ કાર્બેનાયન,$CH_{3}C\equiv C^{-},$ માં ઇલેક્ટ્રોનની જોડી નીચેનામાંથી કઈ કક્ષકમાં હાજર છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં અન્ડરલાઇન કરેલ કાર્બન $sp^3$ સંકરણ ધરાવે છે?

નીચેની રચનામાં $\pi-$બંધ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કોના બંધારણમાં $sp$ કાર્બન રહેલો છે?

નીચેના સંયોજનમાં કેટલા $(i)$ $sp^{2}$ સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ અને $(ii)$ $\pi$ બંધો હાજર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo