નીચેનામાંથી કોણ ઊંચા તાપમાન,પ્રબળ એસિડ અને આલ્કલી સામે ટકી શકે છે?

  • A
    પેક્ટો-સેલ્યુલોઝ
  • B
    સ્પોરોપોલેનિન
  • C
    અંતઃસ્તર (Intine)
  • D
    ક્યુટિન

Explore More

Similar Questions

લઘુબીજાણુંધાની ક્યાં ગોઠવાયેલ હોય છે?

પરાગરજ એ $......$ છે.

$A$ - બીજાણુજનક પેશીના માત્ર કેટલાક કોષો જ લઘુબીજાણુ ચતુષ્ક ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે.
$R$ - લઘુબીજાણુઓ ચાર કોષોના સમૂહમાં ગોઠવાયેલા હોય છે - લઘુબીજાણુ ચતુષ્ક.

પરાગાશયનું સૌથી અંદરનું દીવાલનું સ્તર:

નીચે એક યુવાન પરાગાશયના આડછેદની આકૃતિ આપેલી છે. $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ભાગોને ઓળખો અને તેમના વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo