નીચેનામાંથી કોનું જળવિભાજન (hydrolysis) થઈ શકતું નથી?

  • A
    $A$. નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝનો ક્ષાર
  • B
    $B$. પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝનો ક્ષાર
  • C
    $C$. નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝનો ક્ષાર
  • D
    $D$. પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝનો ક્ષાર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ક્ષારનું જળવિભાજન થાય છે અને તે એસિડિક દ્રાવણ બનાવે છે તે ઓળખો.

મંદન કરવાથી $CH_3COONH_4$ ના દ્રાવણની $pH$:

$NH_4Cl$ ના દ્રાવણને મંદ કરતાં,તેનો $pH$ .....

$CuSO_4$ ના જલીય દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

શુદ્ધ પાણીમાં ઘન સોડિયમ કાર્બોનેટ $(Na_2CO_3)$ ઉમેરવાથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo