નીચેનામાંથી કયા કાર્બોક્સિલિક એસિડનું ડિકાર્બોક્સિલેશન કરવું મુશ્કેલ છે?

  • A
    એસીટોએસીટિક એસિડ $(CH_3COCH_2COOH)$
  • B
    પ્રોપિયોનિક એસિડ $(CH_3CH_2COOH)$
  • C
    મેલોનિક એસિડ $(HOOCCH_2COOH)$
  • D
    નાઈટ્રોએસીટિક એસિડ $(O_2NCH_2COOH)$

Explore More

Similar Questions

નીચેના સંયોજનોમાંથી,સૌથી વધુ એસિડિક કયું છે?

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ એસિડ છે?

કયો એસિડ ફેહલિંગ દ્રાવણનું રિડક્શન કરે છે?

જ્યારે $C_6H_5Z$ નું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ તરીકે મેટા-સમઘટક મળે છે. તેથી,સમૂહ $Z$ ...... છે.

જ્યારે સેલિસિલિક એસિડની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરવામાં આવે છે,ત્યારે આપણને શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo