લેડ એક્યુમ્યુલેટરના રિચાર્જિંગ દરમિયાન ધન ઇલેક્ટ્રોડ પર નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

  • A
    $Pb$ નું $PbSO_4$ માં ઓક્સિડેશન થાય છે
  • B
    $PbSO_4$ નું $PbO_2$ માં ઓક્સિડેશન થાય છે
  • C
    $PbSO_4$ નું $Pb$ માં રિડક્શન થાય છે
  • D
    $PbO_2$ નું $PbSO_4$ માં રિડક્શન થાય છે

Explore More

Similar Questions

ગેલ્વેનિક કોષ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Zn|Zn^{2+}_{(aq)}||Cu^{2+}_{(aq)}|Cu$ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ $1.10 \, V$ છે. આ કોષ દ્વારા મળતું મહત્તમ કાર્ય ............. $kJ$ હશે.

Difficult
View Solution

લેડ એક્યુમ્યુલેટરના ડિસ્ચાર્જિંગ દરમિયાન નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

લેડ એક્યુમ્યુલેટરના ચાર્જનું પ્રમાણ શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

હાઇડ્રોજન-ઓક્સિજન ફ્યુઅલ સેલ (બળતણ કોષ) પર નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo