મનુષ્યોમાં 'રુધિરજૂથના વારસા' માટે નીચેનામાંથી કયા લક્ષણો જવાબદાર છે?
$(a)$ પ્રભુતા (Dominance)
$(b)$ સહ-પ્રભુતા (Co-dominance)
$(c)$ બહુવૈકલ્પિક કારકો (Multiple allele)
$(d)$ અપૂર્ણ પ્રભુતા (Incomplete dominance)
$(e)$ બહુજનીનિક વારસો (Polygenic inheritance)

  • A
    $a, c$ અને $e$
  • B
    $b, c$ અને $e$
  • C
    $b, d$ અને $e$
  • D
    $a, b$ અને $c$

Explore More

Similar Questions

નીચે મનુષ્યોમાં અમુક પ્રકારના લક્ષણની આનુવંશિકતાની ભાત દર્શાવેલ છે. નીચેનામાંથી કઈ સ્થિતિ આ ભાતનું ઉદાહરણ હોઈ શકે છે?

ગોરિલામાં હાજર રંગસૂત્રોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું જરાયુજ (placental) સસ્તન પ્રાણી છે અને માર્સુપિયલ (કોથળીધારી) નથી?

ખોટું વિધાન/વિધાનો પસંદ કરો:

કૉલમ $I$ ની વસ્તુઓને કૉલમ $II$ સાથે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(a) XX-XO$ જાતિ નિશ્ચયન પદ્ધતિ$(i)$ ટર્નર સિન્ડ્રોમ
$(b) XX-XY$ જાતિ નિશ્ચયન પદ્ધતિ$(ii)$ માદા વિષમયુગ્મી
$(c)$ કેરિયોટાઇપ $45$$(iii)$ તીડ
$(d) ZW-ZZ$ જાતિ નિશ્ચયન પદ્ધતિ$(iv)$ માદા સમયુગ્મી

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo