નીચેનામાંથી કયા લક્ષણો એસ્ટરેસી (Asteraceae) કુળ સાથે સંબંધિત છે?
$(a)$ પુષ્પવિન્યાસ અપરિમિત મુંડક (capitulum)
$(b)$ ફળ રોમમય પેપસ (pappus) ધરાવે છે
$(c)$ જરાયુવિન્યાસ સીમાંત (marginal)
$(d)$ બીજાશય ઉચ્સ્થ (superior)

  • A
    માત્ર $a$ અને $c$
  • B
    માત્ર $b$ અને $d$
  • C
    માત્ર $a$ અને $b$
  • D
    માત્ર $c$ અને $d$

Explore More

Similar Questions

ટેટ્રાડાયનેમસ (Tetradynamous) સ્થિતિ કોનું લાક્ષણિક લક્ષણ છે?

........માં દ્વિગુચ્છી (Diadelphous) પુંકેસર જોવા મળે છે.

ચતુઅવયવી (Tetradynamous) પુંકેસર ..........માં જોવા મળે છે.

આ પુષ્પ આકૃતિ નીચેનામાંથી કયા કુળનું પ્રતિનિધિત્વ કરે છે?

તે કોઈપણ ગોત્ર (Order) ધરાવતી નથી પરંતુ ફક્ત $8$ શ્રેણીઓ (Series) અને ઘણાં કૂળ (Families) ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo