પરમાણ્વીય કક્ષકોના અર્થઘટન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$1$. ઊંચા કોણીય વેગમાન ધરાવતી કક્ષકનો ઇલેક્ટ્રોન નીચા કોણીય વેગમાન ધરાવતી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા કેન્દ્રથી દૂર રહે છે.
$2$. મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલ મૂલ્ય માટે,કક્ષકનું કદ એ ગૌણ (એઝિમુથલ) ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
$3$. તરંગ યંત્રશાસ્ત્ર મુજબ,ધરા અવસ્થાનું કોણીય વેગમાન $\frac{h}{2\pi}$ જેટલું હોય છે.
$4$. વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે $\Psi$ વિરુદ્ધ $r$ નો આલેખ દર્શાવે છે કે શિખર ઊંચા $r$ મૂલ્ય તરફ ખસે છે.

  • A
    $1, 3$
  • B
    $1, 2$
  • C
    $1, 4$
  • D
    $2, 3$

Explore More

Similar Questions

પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ નંબર્સનો કયો સેટ લાગુ પડતો નથી?

બહુ-ઇલેક્ટ્રોન પરમાણુઓમાં કક્ષકોની ઊર્જાનો ક્રમ સમજાવો.

Difficult
View Solution

અયુગ્મિત ઈલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક (ભૂમિ અવસ્થામાં) ........ થશે.

$p_x$,$p_y$ અને $p_z$ કક્ષકો માટે નોડલ તલ જણાવો.

$3^{rd}$ ક્વોન્ટમ શેલ $(n = 3)$ માં સમાવિષ્ટ ઓર્બિટલ્સમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo