નીચેનામાંથી કયું સંયોજન હાઇડ્રોજન બંધ બનાવી શકે છે?

  • A
    $CH_4$
  • B
    $NaCl$
  • C
    $CHCl_3$
  • D
    $H_2O$

Explore More

Similar Questions

$Statement-1$: $p$-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડનું ઉત્કલનબિંદુ $o$-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ કરતા ઓછું હોય છે.
$Statement-2$: $o$-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધન હોય છે.

નીચેનામાંથી કયો અણુ પોતાની સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે?

$HF$ નું પ્રમાણમાં ઊંચું ઉત્કલનબિંદુ (b.pt.) શેના કારણે છે?

હાઈડ્રોજન બંધની પ્રબળતા નીચેનામાંથી કોની વચ્ચે હોય છે?

નીચેનામાંથી કઈ સંકલ્પના સૌથી સારી રીતે સમજાવે છે કે $o$-નાઇટ્રોફિનોલ એ $p$-નાઇટ્રોફિનોલ કરતા વધુ બાષ્પશીલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo