નીચેનામાંથી કયું સંયોજન અસ્તિત્વ ધરાવતું નથી?

  • A
    $PCl_5$
  • B
    $BrF_5$
  • C
    $OF_2$
  • D
    $OF_6$

Explore More

Similar Questions

$O(SiH_3)_2$ અને $OCl_2$ અણુઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

આપેલા રાસાયણિક ગુણધર્મોને ધ્યાનમાં રાખીને સાચો વિકલ્પ શોધો.

નીચેની સ્પીસીઝનું અવલોકન કરો:
$(i)$ $NH_3$
$(ii)$ $AlCl_3$
$(iii)$ $SnCl_4$
$(iv)$ $CO_2$
$(v)$ $Ag^{+}$
$(vi)$ $HSO_4^{-}$
ઉપરની કેટલી સ્પીસીઝ લુઈસ એસિડ તરીકે વર્તે છે?

$OF_2$ અણુમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે ........ થશે.

સંયોજન $X$ એ સલ્ફ્યુરિક એસિડનું એનહાઇડ્રાઇડ છે. $X$ માં હાજર $\sigma$ બંધોની સંખ્યા અને $\pi$ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo