નીચેનામાંથી કયા સંયોજનમાં કોઈ ભૌમિતિક સમઘટકતા (geometrical isomer) નથી?

  • A
    $1,2,3$-ટ્રાયક્લોરોસાયક્લોહેક્ઝેન
  • B
    $1,3,5$-ટ્રાયક્લોરોસાયક્લોહેક્ઝેન
  • C
    $1,2,4$-ટ્રાયક્લોરોસાયક્લોહેક્ઝેન
  • D
    $1,1,4$-ટ્રાયક્લોરોસાયક્લોહેક્ઝેન

Explore More

Similar Questions

નીચે આપેલા સંયોજનનું વિન્યાસ (configuration) શું છે?

ભૌમિતિક સમઘટકતાને ઉદાહરણ સાથે સમજાવો.

નીચેનામાંથી કોણ ભૌમિતિક સમઘટકો ધરાવશે?

$C_2BrClFI$ આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન માટે આઈસોમર્સની સંખ્યા કેટલી છે?

$I$ અને $II$ એકબીજાના ભૌમિતિક સમઘટકો છે કારણ કે

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo