નીચેનામાંથી કયું સંયોજન અષ્ટકનો નિયમ પાળે છે?

  • A
    $H_2SO_4$
  • B
    $NO_2$
  • C
    $SCl_2$
  • D
    $SF_6$

Explore More

Similar Questions

$C_4H_7Br$ માં સહસંયોજક બંધોની સંખ્યા $.......$ છે.

સહસંયોજક બંધ (covalent bond) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કયામાં સૌથી ઓછો સહસંયોજક $P-H$ બંધ છે?

$H_2$ અને $Cl_2$ અણુઓમાં આંતરપરમાણ્વીય અંતર અનુક્રમે $74 \, pm$ અને $198 \, pm$ છે. $HCl$ ની બંધ લંબાઈ $.............$ $pm$ છે.

$H_2$ અને $Cl_2$ અણુઓમાં આંતરકેન્દ્રીય અંતર અનુક્રમે $74 \, pm$ અને $198 \, pm$ છે. તો $HCl$ ની બંધ લંબાઈ કેટલા $pm$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo