નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

  • A
    ક્લોરોમિથેન
  • B
    ફ્લોરોમિથેન
  • C
    આયોડોમિથેન
  • D
    બ્રોમોમિથેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ તેના સંયોજનોમાં વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓની મહત્તમ સંખ્યા દર્શાવે છે?

વનસ્પતિઓ પર્યાવરણ અથવા જીવનના તબક્કાઓના પ્રતિભાવમાં વિવિધ પ્રકારની રચનાઓ બનાવવા માટે ...$A$... માર્ગો અનુસરે છે. આ ક્ષમતાને ...$B$... કહેવામાં આવે છે. આપેલા વિધાનને વિકલ્પોના સાચા સંયોજન સાથે પૂર્ણ કરો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?

સ્પ્રિંગ બેલેન્સ $A$ પર એક બ્લોક $m$ લટકાવેલું છે ત્યારે તેનું રીડિંગ $2 \ kg$ છે. જ્યારે પ્રવાહી ભરેલું બીકર બેલેન્સ $B$ ના પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે ત્યારે તેનું રીડિંગ $5 \ kg$ છે. હવે આ બંને બેલેન્સને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી લટકાવેલું દળ બીકરમાં રહેલા પ્રવાહીની અંદર હોય,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ સ્થિતિમાં:

વનસ્પતિદેહ નીચેનામાંથી કયા અંગોમાં વિભાજિત થયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo