નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ રેફ્રિજરેન્ટ તરીકે થાય છે?

  • A
    $NH_3$
  • B
    $CH_2F_2$
  • C
    $CCl_4$
  • D
    $CH_3COONH_4$

Explore More

Similar Questions

$A + H_2O \to B + HCl$
$B + H_2O \to C + HCl$
સંયોજન $(A), (B)$ અને $(C)$ અનુક્રમે શું હશે?

નાઇટ્રોજનનો નીચેનામાંથી કયો ઓક્સાઇડ રંગીન વાયુ છે?

ફોસ્ફરસની પરમાણ્વિયતા $X$ છે અને અણુમાં $P-P-P$ બંધકોણ $Y$ છે. $X$ અને $Y$ શું છે?

જ્યારે નાઈટ્રિક ઓક્સાઈડનું હવા દ્વારા ઓક્સિડેશન થાય છે ત્યારે બનતો લાલ-કથ્થઈ રંગનો વાયુ કયો છે?

ગરમ કરવા પર,લેડ$(II)$ નાઈટ્રેટ કથ્થઈ રંગનો વાયુ $(A)$ આપે છે. વાયુ $(A)$ ને ઠંડો પાડતા તે રંગહીન ઘન/પ્રવાહી $(B)$ માં ફેરવાય છે. $(B)$ ને $NO$ સાથે ગરમ કરતા તે વાદળી રંગના ઘન $(C)$ માં ફેરવાય છે. ઘન $(C)$ માં નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo