નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનમાં ઋણાયનીય (anionic) અને તટસ્થ (neutral) લિગેન્ડ બંને હાજર છે?

  • A
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ$(III)$
  • B
    હેક્ઝાસાયનોફેરેટ$(II)$
  • C
    પેન્ટાએમાઈનકાર્બોનેટોકોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ
  • D
    ટેટ્રાએમાઈનકોપર$(II)$ આયન

Explore More

Similar Questions

$K[Co(OX)_2(NH_3)_2]$ સંકીર્ણ માટે મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા,દ્વિતીયક સંયોજકતા અને જલીય દ્રાવણમાં ઉત્પન્ન થતા કુલ આયનોની સંખ્યા અનુક્રમે . . . . . . છે.

$[Pt(NH_3)_2 Cl_2]$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કયો સમૂહ એમ્બિડેન્ટેટ લિગાન્ડ ધરાવતો નથી?

એક સવર્ગ સંયોજનમાં $Co^{3+}$,$Cl^{-}$ અને $NH_3$ રહેલા છે. જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે આ સંયોજનનો એક મોલ કુલ $3$ મોલ આયનો આપે છે. તો આ સંયોજન કયું છે?

સંકીર્ણ સંયોજન $[Co(en)_3]Cl_3$ માં $Co$ ની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo