નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનમાં $en$ લિગેન્ડ રહેલો છે?

  • A
    ટેટ્રાએમાઈનકોપર$(II)$ આયન
  • B
    બિસ(ઈથિલીનડાયએમાઈન)ડાયથાયોસાયનેટોપ્લેટિનમ$(IV)$
  • C
    પેન્ટાકાર્બોનિલઆયર્ન$(0)$
  • D
    ટેટ્રાસાયનોનિકલેટ$(II)$

Explore More

Similar Questions

નીચેના પદને ઉદાહરણ સાથે સમજાવો: હેક્ઝાડેન્ટેટ લિગેન્ડ્સ (Hexadentate ligands).

$[Co(NH_3)_4Cl_2]Cl$ સંયોજન દ્વારા જલીય દ્રાવણમાં મળતા આયનોની સંખ્યા .......... થશે.

સંકિર્ણ સંયોજન $[Co(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગ આંક ........ છે.

જ્યારે $CrCl_{3} \cdot 3NH_{3} \cdot 3H_{2}O$ પ્રમાણસૂચક સૂત્ર ધરાવતા અષ્ટફલકીય સવર્ગ સંયોજનના એક મોલની પ્રક્રિયા વધારાના સિલ્વર નાઈટ્રેટ સાથે કરવામાં આવે છે,ત્યારે $AgCl$ ના ત્રણ મોલ અવક્ષેપિત થાય છે. ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા સંતોષતા ક્લોરાઈડ આયનોની સંખ્યા $......$ છે.

સંકિર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનો સવર્ગ આંક (coordination number) શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo