નીચેનામાંથી કઈ આકૃતિ પ્રિઝમ દ્વારા સફેદ પ્રકાશનું વિભાજન (dispersion) યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક પ્રિઝમનો વક્રીભવનકારક કોણ $A$ છે. પ્રિઝમની બીજી વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ વક્રીભવનકારક સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતું પ્રકાશનું કિરણ બીજી સપાટી પર પહોંચે છે અને ત્યાં પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ફરે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રિઝમના કાચનો વક્રીભવનાંક શોધવા માટેના $i - \delta$ આલેખના પ્રયોગમાં,એવું જોવા મળ્યું કે $35^o$ ના ખૂણે આપાત થતું કિરણ $40^o$ નું વિચલન અનુભવે છે અને $79^o$ ના ખૂણે બહાર નીકળે છે. આ કિસ્સામાં,નીચેનામાંથી કયું વક્રીભવનાંકના મહત્તમ શક્ય મૂલ્યની સૌથી નજીક છે?

પ્રિઝમનો ખૂણો $30^o$ છે. એક વક્રીભવનકારક સપાટી પર $60^o$ ના ખૂણે આપાત થતા કિરણો $30^o$ નું વિચલન અનુભવે છે. તો નિર્ગમન કોણ......$^o$ છે.

જો પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ હોય અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય,તો વક્રીભવન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક કિરણ નાના ખૂણાવાળા પ્રિઝમ (પ્રિઝમનો ખૂણો $A$ છે) ની એક સપાટી પર $i$ આપાતકોણે આપાત થાય છે અને સામેની સપાટીમાંથી લંબરૂપે બહાર નીકળે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય,તો આપાતકોણ લગભગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo