નીચેનામાંથી કયા રોગને એથરોસ્ક્લેરોસિસ (atherosclerosis) તરીકે પણ ઓળખવામાં આવે છે?

  • A
    હાયપરટેન્શન (ઉચ્ચ રક્તદાબ)
  • B
    એન્જાઇના પેક્ટોરિસ (છાતીમાં દુખાવો)
  • C
    હાર્ટ એટેક
  • D
    કોરોનરી આર્ટરી ડિસીઝ $(CAD)$

Explore More

Similar Questions

નીચે રુધિરાભિસરણ સાથે સંબંધિત અસામાન્ય પરિસ્થિતિઓ આપવામાં આવી છે. આ વિકૃતિઓના નામ જણાવો.
$(a)$ હૃદયના સ્નાયુઓને $O_{2}$ ના પુરવઠામાં નિષ્ફળતાને કારણે છાતીમાં તીવ્ર દુખાવો
$(b)$ સિસ્ટોલિક દબાણમાં વધારો

એથરોસ્ક્લેરોસિસ (Atherosclerosis) એ કોની બીમારી છે?

બ્લડ કેન્સરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

જ્યારે હૃદયના ધબકારા સામાન્ય કરતા ઘટી જાય,ત્યારે તે સ્થિતિને શું કહેવાય છે?

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ પ્લેક ધમનીની દીવાલ પર રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે/કારણ બને છે.
$(2)$ બ્લડ પ્રેશર અને ધૂમ્રપાનનો સ્થૂળતા (obesity) સાથે સીધો સંબંધ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo