આણ્વિય કક્ષક સિદ્ધાંત (Molecular Orbital Theory) ના આધારે નીચેનામાંથી કયો અણુ અસ્તિત્વ ધરાવતો નથી?

  • A
    $H_2^+$
  • B
    $He_2^+$
  • C
    $He_2$
  • D
    $Li_2$

Explore More

Similar Questions

$O_2^-$,$O_2$ અને $O_2^{2-}$ માં એન્ટિબોન્ડિંગ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અનુક્રમે કેટલી છે?

$N_2^+$ આણ્વીય આયન માટેના આણ્વીય કક્ષક ચિત્રમાં,$\sigma_{2p_z}$ આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝ ધરાવતો સેટ ઓળખો.

નીચેનામાંથી કયા અણુઓ ડાયામેગ્નેટિક (પ્રતિચુંબકીય) ગુણધર્મ ધરાવે છે?
$(i)$ $B_2$
$(ii)$ $N_2$
$(iii)$ $O_2$
$(iv)$ $C_2$

નીચેનામાંથી કયું અનુચુંબકીય (paramagnetic) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo