જ્યારે પ્રકાશ પ્રક્રિયા માત્ર $ATP$ નું સંશ્લેષણ કરે છે અથવા ઇલેક્ટ્રોનનો ચક્રીય પ્રવાહ દર્શાવે છે,ત્યારે નીચેનામાંથી કોણ ભાગ લેતું નથી?

  • A
    $PS-I$
  • B
    $PS-II$
  • C
    ફેરેડોક્સિન
  • D
    પ્લાસ્ટોસાયનિન

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણમાં $PS-II$ નું મહત્વનું કાર્ય ......... છે.

$ATP$ase ઉત્સેચક શેનો બનેલો છે?
$I$. $F_{0}$
$II$. $F_{1}$
$III$. $F_{2}$
સાચો વિકલ્પ પસંદ કરો.

$NADP^+$ નું $NADPH_2$ માં રૂપાંતર કઈ પ્રક્રિયામાં થાય છે?

એક અલગ કરેલ હરિતકણ,પ્રકાશની હાજરીમાં ફેરિકનું ફેરસમાં રૂપાંતર કરે છે અને $O_2$ ઉત્પન્ન કરે છે. જો તેને પ્રકાશ આપતા પહેલા વહેતા પાણીમાં ધોવામાં આવે તો શું થાય?

Difficult
View Solution

$NADP$ નું પૂર્ણ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo