નીચેનામાંથી કોની પાસે કોઈ પટલીય આવરણ હોતું નથી?

  • A
    કણાભસૂત્ર
  • B
    રસધાની
  • C
    રીબોઝોમ
  • D
    હરિતકણ

Explore More

Similar Questions

$80S$ રીબોઝોમ્સ શેમાં જોવા મળે છે?

$70S$ પ્રકારના રિબોઝોમ્સ ....... માં જોવા મળે છે.

રિબોઝોમ્સનું નિર્માણ ક્યાં થાય છે?

રિબોઝોમ કેટલા વિવિધ પ્રોટીનનો બનેલો હોય છે?

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન,પ્રત્યેક $t-RNA$ કોષરસમાંથી ચોક્કસ પ્રકારના એમિનોઍસિડને ગ્રહણ કરીને કઈ અંગિકા પર લાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo