નીચેનામાંથી કયું તત્વ વનસ્પતિઓ માટે આવશ્યક નથી?

  • A
    આયર્ન (લોહ)
  • B
    ઝિંક (જસત)
  • C
    પોટેશિયમ
  • D
    આયોડિન

Explore More

Similar Questions

કેટલાક ફાયદાકારક તત્વો જેવા કે ........... ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ માટે જરૂરી છે.

'વનસ્પતિમાં હાજર રહેલા તમામ તત્વો તેના અસ્તિત્વ માટે આવશ્યક હોવા જરૂરી નથી.' આ વિધાન પર ટિપ્પણી કરો.

વનસ્પતિઓના સૂકાં દળનો મુખ્ય ભાગ ......... નો બનેલો છે.

વનસ્પતિના બંધારણમાં મુખ્ય કયા તત્વો હોય છે?

$A$ : $N, P, K$ ને નિર્ણાયક તત્વો (critical elements) કહેવામાં આવે છે.
$R$ : લીચિંગ (leaching) અને વધુ જરૂરિયાતને કારણે જમીનમાં તેમની ઉણપ સરળતાથી સર્જાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo