નીચેનામાંથી કયું તત્વ પોતાની સાથે $p\pi-p\pi$ બંધ બનાવે છે?

  • A
    $N$
  • B
    $P$
  • C
    $Se$
  • D
    $Te$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$A +$ આલ્કલી $\rightarrow B$ (મુખ્ય નીપજ)
જો $B$ એ ફોસ્ફરસનો ઓક્સોએસિડ હોય જેમાં કોઈ $P-H$ બંધ ન હોય,તો $A$ શું છે ..... .

નીચેનામાંથી કયું ગરમ સાંદ્ર $NaOH$ દ્રાવણમાં ઓગળે છે?

$HNO_3$ ની $P_4O_{10}$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

નીચેના ફેરફારમાં ફોસ્ફરસના ત્રણ અપરરૂપો $(A)$,$(B)$ અને $(C)$ અનુક્રમે કયા છે?
$A \xrightarrow[1200 \ atm]{470 \ K} B$
$A \xrightarrow[CO_2 - atm]{570 \ K} C$

$PbO_2$ શેમાંથી મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo