નીચેનામાંથી કયા તત્વનું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $(\Delta_i H_1)$ નું મૂલ્ય સૌથી વધુ છે?

  • A
    $He$
  • B
    $Ar$
  • C
    $Cl$
  • D
    $I$

Explore More

Similar Questions

$Al$ ની પ્રથમ આયનીકરણ એન્થાપી $Mg$ કરતા ઓછી છે કારણ કે .......................

નીચેનામાંથી કયા આઈસોઈલેક્ટ્રોનિક આયન પાસે સૌથી ઓછી આયનીકરણ ઉર્જા છે?

Difficult
View Solution

$IE_2$ (દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી) નો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

ચોથી અને પાંચમી આયનીકરણ ઉર્જા વચ્ચેનો મોટો તફાવત શેની હાજરી સૂચવે છે?

લિથિયમની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે $520 \text{ kJ mol}^{-1}$ અને $7297 \text{ kJ mol}^{-1}$ છે. $3.5 \text{ mg}$ લિથિયમ $(g)$ ને $Li^{2+}(g)$ [$Li(g) \rightarrow Li^{2+}(g)$] માં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉર્જા . . . . . . $\text{kJ}$ છે. (નજીકનો પૂર્ણાંક) [લિથિયમનું મોલર દળ = $7 \text{ g mol}^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo