જ્યારે કોઈ ધાતુ પર $\nu$ આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે અને ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ $\nu_0$ હોય,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ $(v)$ નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે? ($m_e =$ ઇલેક્ટ્રોનનું દળ અને $h$ એ પ્લાન્કનો અચળાંક છે).

  • A
    $v = \sqrt{\frac{h(\nu-\nu_0)}{m_e}}$
  • B
    $v = \sqrt{\frac{2h(\nu-\nu_0)}{m_e}}$
  • C
    $v = \sqrt{\frac{h(\nu-\nu_0)}{2m_e}}$
  • D
    $v = \sqrt{h(\nu-\nu_0)m_e}$

Explore More

Similar Questions

જો ફોટોનની ઊર્જા $14 \, eV$ હોય અને તે હાઈડ્રોજન પરમાણુ સાથે આંતરક્રિયા કરે,તો નીચેનામાંથી શું સાચું છે?

પ્રથમ ત્રણ બોહર કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો છે?

$Mg, Cu, Ag, Na$ ના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) ($eV$ માં) અનુક્રમે $3.7, 4.8, 4.3, 2.3$ છે. જો તેમની સપાટી પર $300 \ nm$ તરંગલંબાઇ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણનો મારો ચલાવવામાં આવે,તો કેટલા ધાતુઓમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે?
$(h=6.6 \times 10^{-34} \ Js, 1 \ eV=1.6 \times 10^{-19} \ J)$

રધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ કઈ છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંક્રમણ (transition) માટે તરંગલંબાઇ લઘુત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo