નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
$I$) બંધ લંબાઈનો ક્રમ: $H_2^- = H_2^+ > H_2$
$II$) $O_2^+, NO, N_2^-$ નો બંધ ક્રમાંક $2.5$ સમાન છે
$III$) બંધ ક્રમાંક શૂન્ય સહિત ચાર સુધીની કોઈપણ કિંમત ધારણ કરી શકે છે
$IV$) $NO_3^-$ અને $BO_3^{3-}$ માં $X-O$ બંધ માટે સમાન બંધ ક્રમાંક હોય છે (જ્યાં $X$ એ મધ્યસ્થ પરમાણુ છે)

  • A
    $I, II$ અને $III$
  • B
    $I$ અને $IV$
  • C
    $II$ અને $IV$
  • D
    $I$ અને $II$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુઓમાં $\pi 2p_x$ અને $\pi 2p_y$ આણ્વીય કક્ષકો $\sigma 2p_z$ આણ્વીય કક્ષક પછી ભરાય છે?

આણ્વીય કક્ષકો બનાવવા માટે પરમાણ્વીય કક્ષકોના રેખીય સંયોજન માટે જરૂરી મહત્વની શરતો લખો.

નીચેનામાંથી પેરામેગ્નેટિક સ્પીસીઝની સંખ્યા $......$ છે.
$B_{2}, Li_{2}, C_{2}, C_{2}^{-}, O_{2}^{2-}, O_{2}^{+},$ અને $He_{2}^{+}$

નીચેના જૂથોમાંથી કયું આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝનો સંગ્રહ રજૂ કરે છે?

$\sigma _{2s}^*$ આણ્વીય કક્ષક નીચેનામાંથી કઈ કક્ષક જેવું નોડલ સમતલ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo