નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ $JG$ કોષોને સક્રિય કરે છે?
$I.$ $GBP$ માં ઘટાડો
$II.$ $GBF$ માં ઘટાડો
$III.$ $GFR$ માં ઘટાડો
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I$ અને $II$
  • B
    $II$ અને $III$
  • C
    $I$ અને $III$
  • D
    $I, II$ અને $III$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મોટા પ્રમાણમાં મંદ મૂત્રના નિર્માણને પ્રોત્સાહન આપતું નથી?

નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિ (diuresis) ને રોકે છે?

$DCT$ માં $H_2O$ નું પુનઃશોષણ ........ દ્વારા નિયંત્રિત થાય છે.

એક પુરુષનું મૂત્ર ખૂબ જ મંદ છે,મૂત્રનું પ્રમાણ ઘણું વધારે છે,તેના શરીરમાં નિર્જલીકરણ (dehydration) શરૂ થઈ ગયું છે અને તેને ખૂબ તરસ લાગે છે. આ સ્થિતિ શેના કારણે થાય છે?

નીચેનામાંથી કયું મૂત્રપિંડના કાર્યના નિયમનમાં ભાગ લેતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo