માનવના મધ્યસ્થ ચેતાતંત્રનું આવરણ નીચેનામાંથી કોના દ્વારા બનેલું છે?

  • A
    દ્રઢતાન (Duramater) અને મૃદુતાન (Piamater)
  • B
    દ્રઢતાન (Duramater) અને તારાકાય પટલ (Arachnoid membrane)
  • C
    તારાકાય પટલ (Arachnoid membrane) અને મૃદુતાન (Piamater)
  • D
    દ્રઢતાન (Duramater),તારાકાય પટલ (Arachnoid mater) અને મૃદુતાન (Piamater)

Explore More

Similar Questions

સસલામાં,બૃહદમસ્તિષ્ક ગોળાર્ધને જોડતા ચેતાપટ્ટાને શું કહેવામાં આવે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: મસ્તિષ્ક ગોળાર્ધ એક ચેતા માર્ગ દ્વારા જોડાયેલા હોય છે જેને કોર્પસ કેલોસમ કહેવાય છે.
વિધાન $II$: મગજસ્તંભ (brain stem) મેડ્યુલા ઓબ્લોન્ગાટા,પોન્સ અને સેરેબ્રમ (પ્રમસ્તિષ્ક) નો બનેલો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

મગજનો કયો ભાગ પ્રેમ,ગુસ્સો અને આનંદ જેવી લાગણીઓનું નિયંત્રણ કરે છે?

કરોડરજ્જુના ચેતાતંતુઓ પૈકી સૌથી મોટી ચેતાતંતુઓ શેના દ્વારા બને છે?

મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ અને પરિઘવર્તી ચેતાતંત્ર $(PNS)$ વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo