લાળ ગ્રંથિઓમાંથી થતા સ્ત્રાવ દ્વારા નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવતું નથી?

  • A
    જટિલ કાર્બોદિતોનું પાચન
  • B
    મુખગુહાનું લુબ્રિકેશન (ચીકણું બનાવવું)
  • C
    ડાયસેકેરાઈડ્સનું પાચન
  • D
    મોઢામાં બેક્ટેરિયાની સંખ્યાનું નિયંત્રણ

Explore More

Similar Questions

એન્ટરોકાઈનેઝ (Enterokinase) શેમાં રૂપાંતર કરે છે?

પાચન એ મોટા અણુઓનું નાના અણુઓમાં રૂપાંતર છે. આ શેના કારણે થાય છે?

મનુષ્યમાં નીચેનામાંથી કઈ ખાદ્ય ઘટકોની જોડી જઠરમાં સંપૂર્ણપણે અપાચિત અવસ્થામાં પહોંચે છે?

નીચેની પ્રક્રિયામાં $(Y)$ ને યોગ્ય શબ્દ વડે બદલીને પૂર્ણ કરો.
પાયસીકૃત ચરબી $\xrightarrow{\text{Lipases}}$ ફેટી એસિડ + $(Y)$

પાયસીકરણ પામેલ ચરબીનું પાચન કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo