નીચેનામાંથી કયો વાયુ વેલ્ડિંગ માટે વપરાય છે?

  • A
    મિથેન
  • B
    ઈથેન
  • C
    એસીટીલીન
  • D
    ઈથીન

Explore More

Similar Questions

એસિટિલિનને મર્ક્યુરિક સલ્ફેટ ધરાવતા મંદ સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવાથી બનતી નીપજમાં $\pi$-બંધની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

સંયોજન $(X)$ [સ્ટાયરીન] ને નીચે મુજબની પ્રક્રિયાઓની શ્રેણીમાં પસાર કરવામાં આવે છે: $(i)$ $Br_2/CHCl_3$, $(ii)$ $NaNH_2$ (વધારે), $(iii)$ $CH_3I$, $(iv)$ $H_2, Na/NH_3(l)$, જે મુખ્ય નીપજ $(Y)$ આપે છે. બનતી મુખ્ય નીપજ $(Y)$ નું મોલર દળ . . . . . . $\text{g mol}^{-1}$ છે. (આપેલ મોલર દળ $\text{g mol}^{-1}$ માં: $C:12, H:1$)

$H_2SO_4$ ની હાજરીમાં જલીય $HgSO_4$ સાથે પ્રોપાઈનની પ્રક્રિયા કરતા મુખ્ય નીપજ શું મળે છે?

પ્રોપાઇનનું ચક્રીય પોલીમરાઇઝેશન કરવાથી શું મળે છે?

$40\% \ \text{H}_2\text{SO}_4$ અને $1\% \ \text{HgSO}_4$ ની હાજરીમાં પ્રોપાઇન પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo