નીચેનામાંથી કયા પ્રાણીઓના સમૂહમાં નીચેની લાક્ષણિકતાઓ જોવા મળે છે?
$I.$ દ્વિગર્ભસ્તરીય (Diploblastic)
$II.$ દેહકોષ્ઠહીન (Acoelomate)
$III.$ અરીય સમમિતિ (Radial symmetry)

  • A
    પ્લેનેરિયા,ફાઈસેલિયા,ઓરેલિયા
  • B
    ટીનિયા,ફેસિઓલા,વુકેરેરિયા
  • C
    એડમ્સિયા,બેરોઈ,મિએન્ડ્રિના
  • D
    ફેસિઓલા,સાયકોન,સી વોલનટ

Explore More

Similar Questions

. . . . . . માં પુનર્જનનની ક્ષમતા જોવા મળે છે.

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. Polychaeta$p$. Scorpion
$B$. Trematoda$q$. Pila
$C$. Arachnida$r$. Liver Fluke
$D$. Gastropoda$s$. Nereis
$t$. Star Fish

સમુદાય Echinodermata અને Chordata માં કયું લક્ષણ સામાન્ય છે?

ટ્રોકોફોર ડિંભ (Trochophore larva) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo