નર પ્રજનન અંગોમાં નીચેનામાંથી કયા કોષોનો સમૂહ એકકીય (haploid) કોષો દર્શાવે છે?

  • A
    જનન અધિચ્છદ કોષો
  • B
    શુક્રકોષજનક કોષો (Spermatogonial cells)
  • C
    પ્રાથમિક પૂર્વ શુક્રકોષો
  • D
    દ્વિતીયક પૂર્વ શુક્રકોષો

Explore More

Similar Questions

સ્ત્રી જનનકોષ (female gamete) ની આસપાસ નીચેના કોષીય સ્તરો/રચનાઓને બહારથી અંદરની તરફ ગોઠવો :
$A$. ઝોના પેલ્યુસિડા (Zona pellucida)
$B$. પેરીવિટેલાઇન અવકાશ (Perivitelline space)
$C$. કોરોના રેડિએટા (Corona radiata)
$D$. અંડકોષનું કોષરસ પટલ (Plasma membrane of ovum)

અંડકોષના કોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાય ક્યારે મુક્ત થાય છે?

$Capacitation$ (કેપેસીટેશન) એટલે શું?

મનુષ્યોમાં,પ્રથમ અર્ધીકરણના અંતે,નર જનન કોષો શું બનાવે છે?

તરુણાવસ્થામાં સ્ત્રીઓમાં શું ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo