નીચેનામાંથી કયું હેલોઆલ્કેન જલીય $KOH$ સાથે સૌથી સરળતાથી પ્રક્રિયા કરે છે? કારણ આપી સમજાવો.
$(i)$ $1$-બ્રોમોબ્યુટેન
$(ii)$ $2$-બ્રોમોબ્યુટેન
$(iii)$ $2$-બ્રોમો-$2$-મિથાઈલપ્રોપેન
$(iv)$ $2$-ક્લોરોબ્યુટેન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(C) $(iii)$ $2$-બ્રોમો-$2$-મિથાઈલપ્રોપેન જલીય $KOH$ સાથે સૌથી સરળતાથી પ્રક્રિયા કરે છે.
કારણ: આ પ્રક્રિયા $S_N1$ ક્રિયાવિધિને અનુસરે છે. પ્રક્રિયાના વેગ નિર્ણાયક તબક્કામાં કાર્બોકેટાયન મધ્યવર્તી સંયોજન બને છે. $2$-બ્રોમો-$2$-મિથાઈલપ્રોપેન એ $3^{\circ}$-આલ્કાઈલ હેલાઈડ હોવાથી,તે સ્થાયી $3^{\circ}$-કાર્બોકેટાયન બનાવે છે,જે $1^{\circ}$ અથવા $2^{\circ}$ આલ્કાઈલ હેલાઈડ દ્વારા બનતા કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી હોય છે. તેથી,તે સૌથી ઝડપથી પ્રક્રિયા આપે છે.

Explore More

Similar Questions

જ્યારે ક્લોરોફોર્મ $(CHCl_3)$ ને હવા અને પ્રકાશના સંપર્કમાં લાવવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

નીચે દર્શાવેલ આલ્કાઈલ હેલાઈડ સોડિયમ ઈથોક્સાઈડ સાથેની પ્રક્રિયામાં $E2$ પ્રક્રિયા શા માટે કરી શકતું નથી?

હેલોજન પરમાણુની પ્રતિક્રિયાત્મકતા શેમાં ન્યૂનતમ છે?

Difficult
View Solution

નીચેના સંયોજનો માટે,ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયાઓના સંદર્ભમાં સાચું વિધાન(નો) કયું(કયા) છે:
$I$: બેન્ઝાઇલ બ્રોમાઇડ $(C_6H_5CH_2Br)$
$II$: સાયક્લોહેક્સાઇલમિથાઇલ બ્રોમાઇડ $(C_6H_{11}CH_2Br)$
$III$: ટર્ટ-બ્યુટાઇલ બ્રોમાઇડ $((CH_3)_3CBr)$
$IV$: $1-$ફિનાઇલઇથાઇલ બ્રોમાઇડ $(C_6H_5CH(CH_3)Br)$
$A$. $I$ અને $III$ એ $S_{N}1$ મિકેનિઝમ અનુસરે છે
$B$. $I$ અને $II$ એ $S_{N}2$ મિકેનિઝમ અનુસરે છે
$C$. સંયોજન $IV$ ઇન્વર્ઝન ઓફ કોન્ફિગરેશન (configuration) અનુભવે છે
$D$. $I$,$III$ અને $IV$ માટે પ્રતિક્રિયાશીલતાનો ક્રમ: $IV > I > III$ છે

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo