નીચેનામાંથી કોનામાં $p\pi - d\pi$ બંધન જોવા મળે છે?

  • A
    $NO_3^-$
  • B
    $CO_3^{2-}$
  • C
    $BO_3^{3-}$
  • D
    $SO_3^{2-}$

Explore More

Similar Questions

વિધેય $f(x)$ ની વિવિધ $x$ કિંમતો માટેના મૂલ્યો નીચેના કોષ્ટકમાં આપેલ છે:
$x$$0$$1$$2$$3$$4$$5$
$f(x)$$2$$3$$6$$11$$18$$27$

તો,ટ્રેપેઝોઇડલ (Trapezoidal) નિયમનો ઉપયોગ કરીને,વક્ર $y=f(x)$ અને $x$-અક્ષ વચ્ચે $x=0$ થી $x=5$ ની વચ્ચે ઘેરાયેલ અંદાજિત ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

$Na_2CO_3 \xrightarrow{\Delta} A$,'$A$' શું છે?

$10^{-5} \, cm$ ત્રિજ્યા ધરાવતા પાણીના ટીપાને એક ઇલેક્ટ્રોન વડે ચાર્જ કરવામાં આવે ત્યારે તેને હવામાં અધ્ધર રાખવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા આશરે કેટલી હશે?

$(3^{1/4} + 7^{1/6})^{144}$ ના વિસ્તરણમાં સંમેય પદોની સંખ્યા કેટલી છે?

એક તત્વ $P$ નો પરમાણુ ક્રમાંક $56$ છે. તેના હેલાઇડનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo