નીચેનામાંથી કોના માટે અષ્ટફલકીય ક્ષેત્રમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી $(CFSE)$ નું મૂલ્ય શૂન્ય છે?

  • A
    $H_2O$ જેવા નિર્બળ ક્ષેત્ર લિગેન્ડની હાજરીમાં $Mn^{2+}$
  • B
    $CN^{-}$ જેવા પ્રબળ ક્ષેત્ર લિગેન્ડની હાજરીમાં $Co^{3+}$
  • C
    $CN^{-}$ જેવા પ્રબળ ક્ષેત્ર લિગેન્ડની હાજરીમાં $Fe^{3+}$
  • D
    $H_2O$ જેવા નિર્બળ ક્ષેત્ર લિગેન્ડની હાજરીમાં $Ni^{2+}$

Explore More

Similar Questions

$[Ti(H_2O)_6]^{3+}$ સંકીર્ણનો રંગ શું છે?

સ્ફટિક ક્ષેત્રવાદ (Crystal Field Theory) ના આધારે શક્તિસ્તર વિપાટન દર્શાવી,મધ્યસ્થ ધાતુ પરમાણુ/આયનની $d$-ઇલેક્ટ્રોન રચના અને ચુંબકીય ચાકમાત્રા જણાવો: $[CoF_6]^{3-}$,$[Co(H_2O)_6]^{2+}$,$[Co(CN)_6]^{3-}$.

Difficult
View Solution

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (સવર્ગ સ્પીસીઝ) યાદી-$II$ (શોષાયેલ પ્રકાશની તરંગલંબાઈ $nm$ માં)
$A$. $[CoCl(NH_3)_5]^{2+}$ $I$. $310$
$B$. $[Co(NH_3)_6]^{3+}$ $II$. $475$
$C$. $[Co(CN)_6]^{3-}$ $III$. $535$
$D$. $[Cu(H_2O)_4]^{2+}$ $IV$. $600$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પોટેશિયમ ફેરોસાયનાઈડમાં,$t_{2g}$ કક્ષકોના સમૂહમાં ઈલેક્ટ્રોનની $..........$ જોડીઓ હોય છે.

$t_{2g}$ કક્ષકોમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સંકીર્ણોની સંખ્યા -
$[Fe(H_2O)_6]^{2+}, [Co(H_2O)_6]^{2+}, [Co(H_2O)_6]^{3+}, [Cu(H_2O)_6]^{2+}, [Cr(H_2O)_6]^{2+}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo