નીચેનામાંથી કયા સજીવોમાં મોટાભાગે એકકીય (haploid) શરીર જોવા મળે છે?

  • A
    મોનેરા
  • B
    ફૂગ
  • C
    લીલ અને દ્વિઅંગી (Bryophytes)
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

પૃથ્વી પર પારિસ્થિતિક અને આર્થિક મહત્વની દ્રષ્ટિએ વનસ્પતિઓનો સૌથી મહત્વનો સમૂહ કયો છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિના કોષોમાં તારાકેન્દ્ર (centrioles) જોવા મળે છે?

કૉલમ $X$ અને કૉલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ દ્વિઅંગી (Bryophytes)$(P)$ ઇક્વિસેટમ
$(2)$ અનાવૃત બીજધારી (Gymnosperms)$(Q)$ ડુંગળી
$(3)$ આવૃત બીજધારી (Angiosperms)$(R)$ એન્થોસિરોસ
$(4)$ ત્રિઅંગી (Pteridophytes)$(S)$ થુજા

નીચેનામાંથી શેમાં જટિલ પેશીઓ જોવા મળતી નથી?

અપુષ્પી (Cryptogams) વનસ્પતિની એક લાક્ષણિકતા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo