નીચેનામાંથી કોનું ગલનબિંદુ સૌથી વધુ છે?

  • A
    $SiO_2$
  • B
    $NaCl$
  • C
    $Na_2CO_3$
  • D
    $NaF$

Explore More

Similar Questions

કયા પદાર્થનું ગલનબિંદુ સૌથી વધુ છે?

Difficult
View Solution

છ આયનોની ત્રિજ્યા અને વીજભાર નીચે મુજબ છે:
આયન $J^{+}$ $L^{+}$ $M^{2+}$ $X^{-}$ $Y^{-}$ $Z^{2-}$
ત્રિજ્યા $(nm)$ $0.14$ $0.18$ $0.15$ $0.14$ $0.18$ $0.15$

જો આયનીય સંયોજનો $JX$,$LY$ અને $MZ$ ની સ્ફટિક રચના સમાન હોય,તો તેમની લેટીસ ઊર્જાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

કયું સંયોજન કુદરતમાં વાયુ અવસ્થામાં જોવા મળે છે પરંતુ ઘન અવસ્થામાં આયનીય હોય છે?

ઘન $PCl_5$ નીચેનામાંથી કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે $:$

$K^{+}$ અને $Cl^{-}$ ની જલીયકરણ ઉર્જા (hydration energies) અનુક્રમે $-x$ અને $-y$ $kJ / mol$ છે. જો $KCl$ ની લેટીસ ઉર્જા $-z$ $kJ / mol$ હોય,તો $KCl$ ની દ્રાવણ ઉષ્મા (heat of solution) કેટલી થાય $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo