નીચેનામાંથી શું પેશીઓના સમારકામમાં મદદ કરે છે અને અંગની અંદરની જગ્યા ભરે છે?

  • A
    સ્નાયુબંધ (Tendon)
  • B
    મેદપૂર્ણ પેશી (Adipose tissue)
  • C
    આરેઓલર પેશી (Areolar tissue)
  • D
    કાસ્થિ (Cartilage)

Explore More

Similar Questions

ખોટું વાક્ય પસંદ કરો.

કાસ્થિ (Cartilage) શેમાં જોવા મળતું નથી?

એક ઊંચા વૃક્ષમાં ઘણી શાખાઓ હોય છે. આ શાખાઓમાં પાણીના પાર્શ્વવર્તી વહન (lateral conduction) માં કઈ પેશી મદદ કરે છે?

જટિલ પેશીઓના બે પ્રકારોના નામ આપો.

ખાલી જગ્યા પૂરો:
$(a)$ કોર્ક કોષોની દીવાલ પર ........... હોય છે જે તેને વાયુઓ અને પાણી માટે અભેદ્ય બનાવે છે.
$(b)$ .................. નળાકાર કોષો ધરાવે છે જેની દીવાલ છિદ્રિષ્ઠ હોય છે અને તે જીવંત હોય છે.
$(c)$ અસ્થિ (હાડકું) સખત આધારક (matrix) ધરાવે છે જે ............... અને ............. નું બનેલું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo