સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો મોટી માત્રામાં સ્ત્રવિત થાય છે?

  • A
    $LH$,ઇસ્ટ્રોજન અને ઇસ્ટ્રાડાયોલ
  • B
    $hCG$,પ્રોજેસ્ટેરોન,ઇસ્ટ્રાડાયોલ અને $FSH$
  • C
    $hCG$ અને $hPL$
  • D
    $hCG$,$hPL$,પ્રોજેસ્ટેરોન,ઇસ્ટ્રોજન અને $LH$

Explore More

Similar Questions

વિભાજન પોલાણ (segmentation cavity) નું નિર્માણ શું સૂચવે છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ માનવ જરાયુ (placenta) દ્વારા સ્ત્રવિત થતો નથી?

જરાયુ (Placenta) એ એવો વિસ્તાર છે જ્યાં:

પ્રોટોથેરિયન્સના બ્લાસ્ટુલાને શું કહેવામાં આવે છે?

વિકસતા ગર્ભનું પ્રથમ ચિહ્ન શેના દ્વારા જાણી શકાય છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo