નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો $BP$ (રુધિરનું દબાણ) પર સીધી અસર કરે છે?
$I.$ થાઇમોસિન
$II.$ $PRL$
$III.$ $MSH$
$IV.$ એડ્રિનાલિન
$V.$ નોર-એડ્રિનાલિન
સાચી જોડી ધરાવતો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I$ અને $II$
  • B
    $III$ અને $IV$
  • C
    $IV$ અને $V$
  • D
    $I$ અને $IV$

Explore More

Similar Questions

'લડો અથવા ભાગો' (fight-or-flight) ની પ્રતિક્રિયા શેના કારણે થાય છે?

આપેલ ફ્લો ચાર્ટનો અભ્યાસ કરો અને $A, B, C, D$ અને $E$ ને ઓળખો.

એડ્રિનલ બાહ્યક (Adrenal cortex) દ્વારા અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન ઓછું થવાથી કયો રોગ થાય છે?

હૃદય પર એડ્રેનાલિન મૂકવાથી હૃદયના ધબકારા પર શું અસર થશે?

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભાગવા $(FLIGHT)$,ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે તૈયાર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo