નીચેનામાંથી કયું જંતુનાશક $Derris$ $elliptica$ ના મૂળમાંથી મેળવવામાં આવે છે?

  • A
    સિનેરિન $(Cinerin)$
  • B
    નિકોટિન $(Nicotine)$
  • C
    રોટેનોન $(Rotenone)$
  • D
    પાયરેથ્રમ $(Pyrethrum)$

Explore More

Similar Questions

મચ્છરના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતી માછલી,જેને લાર્વીસીડલ ફિશ તરીકે ઓળખવામાં આવે છે,તે .............. છે.

કઈ માછલી મચ્છરોના ડિંભ (larvae) ને ખોરાક તરીકે ખાય છે?

$Baculovirus$ (બફુલોવાઈરસ) પ્રજાતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

કયા વાયરસનો ઉપયોગ જૈવ-નિયંત્રક તરીકે થાય છે?

નીચેના પૈકી કયું બેક્ટેરિયા જૈવ-જંતુનાશકો સાથે સંકળાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo