નીચેનામાંથી કયો આયન પાણીમાં અત્યંત દ્રાવ્ય હાઈડ્રોક્સાઈડ બનાવે છે?

  • A
    $Ni^{2+}$
  • B
    $K^+$
  • C
    $Zn^{2+}$
  • D
    $Al^{3+}$

Explore More

Similar Questions

સોડિયમ હાઇડ્રોક્સાઇડ $(NaOH)$ ના ગુણધર્મોના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

સોડિયમ કાર્બોનેટનું વ્યાવસાયિક ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે?

$KO_{2}$ માં $K$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

શરીરમાં ફ્લોરોસીસ નામનો રોગ વધુ માત્રામાં ફ્લોરીન સાથે નીચેનામાંથી કોની પ્રક્રિયાથી થાય છે?

બેરિલિયમ બીજા સમૂહમાં મેગ્નેશિયમની ઉપર આવેલું છે. તેથી,જ્યારે બેરિલિયમ ડસ્ટને $MgCl_2$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo