નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા નથી?

  • A
    $Zn + H_2SO_4 \rightarrow ZnSO_4 + H_2$
  • B
    $Al(OH)_3 + 3HCl \rightarrow AlCl_3 + 3H_2O$
  • C
    $Mg + 1/2O_2 \rightarrow MgO$
  • D
    $Fe(s) + Cu^{2+}(aq) \rightarrow Fe^{2+}(aq) + Cu(s)$

Explore More

Similar Questions

$50 \ mL$ $0.1 \ M$ ક્ષારના દ્રાવણની $25 \ mL$ $0.1 \ M$ સોડિયમ સલ્ફાઇટના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય છે. સલ્ફાઇટ આયનના ઓક્સિડેશન માટેની અર્ધ-પ્રક્રિયા નીચે મુજબ છે:
$SO_{3}^{2-} (aq) + H_{2}O (l) \to SO_{4}^{2-} (aq) + 2H^{+} (aq) + 2e^{-}$
જો ક્ષારમાં રહેલા ધાતુનો ઓક્સિડેશન આંક $+3$ હોય,તો ધાતુનો નવો ઓક્સિડેશન આંક શું હશે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$P_4 + 10Cl_2 \xrightarrow{\Delta} 4PCl_5$

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$K_2Cr_2O_7 + 2NaOH \longrightarrow 2K_2CrO_4 + H_2O$
પ્રક્રિયામાં બનતા $CrO_4^{2-}$ નીપજની પ્રકૃતિ ઓળખો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ધાતુનું ઓક્સિડેશન થાય છે?

જલીય સલ્ફાઇટ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને $X_{(g)}$ બનાવે છે. મુક્ત થયેલ $X_{(g)}$ ને એસિડિક $KMnO_4$ દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. બનતી નીપજમાં $Mn$ નો ઓક્સિડેશન આંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo