નીચેનામાંથી કયું માનવમાં અવશિષ્ટ અંગ નથી?

  • A
    અંધાંત્ર (Caecum)
  • B
    આંગળીના નખ
  • C
    દરેક જડબામાં દરેક બાજુ ત્રીજી દાઢ (ડાહપણની દાઢ)
  • D
    ઉદરના ખંડીય સ્નાયુઓ

Explore More

Similar Questions

ઉત્ક્રાંતિ માટેના ભ્રૂણવિજ્ઞાનના સમર્થનને કોના દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો?

અપસારી ઉત્ક્રાંતિ (divergent evolution) માટેના ઉદાહરણોના નીચેના સમૂહોમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો:

માનવના હાથ,ચામાચિડિયાની પાંખો અને વ્હેલના ફ્લિપર શું દર્શાવે છે?

પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ (અગ્ર ઉપાંગો) એ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું અવશિષ્ટ અંગ માનવામાં આવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo