નીચેનામાંથી કઈ અસર કોકેનની નથી?

  • A
    તે ભૂખને અવરોધે છે.
  • B
    તે અનિદ્રા અને ભ્રમણા (hallucinations) પેદા કરે છે.
  • C
    તે માનસિક કાર્યોને નુકસાન પહોંચાડે છે.
  • D
    તે મૂત્રનું નિર્માણ વધારે છે.

Explore More

Similar Questions

અનુક્રમે તણાવ શામક (sedative) અને હૃદપરીવહનને (cardiovascular system) અસર કરતા ઘટકોને ઓળખો.

આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગ $-'A'$ માંથી કયાં બે દર્દશામક (analgesic) ઔષધ મેળવાય છે?

$Heroin$ : શરીરના કાર્યોને ધીમા પાડે છે :: $Cocaine$ :

કઈ બાબતો યુવાનોને ડ્રગ્સ અને આલ્કોહોલના ઉપયોગ તરફ પ્રેરે છે?

ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo