નીચેનામાંથી કયું એન્ટિબોડીઝનું લક્ષણ છે?

  • A
    કાર્બોહાઇડ્રેટ બંધારણ
  • B
    ભારે અને હલકી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું
  • C
    દરેક એન્ટિબોડી મોનોમર દીઠ ત્રણ બાઈન્ડિંગ સાઇટ્સ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$B$-લસિકાકોષો ($B$-lymphocytes) આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય બનાવે છે. આ પ્રોટીનને.........

જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો જેવા કે મુખમાં લાળ અને આંખમાંથી અશ્રુજળનો સમાવેશ કયા પ્રકારના અંતરાયમાં થાય છે?

પ્રતિકારકતા (Immunity) શાના પર આધારિત છે?

એક જ જાતિના બે સભ્યો વચ્ચે કરવામાં આવતા ગ્રાફ્ટિંગને શું કહે છે?

ઇન્ટરફેરોન (Interferons) કોના પ્રતિભાવમાં ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo