નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ગોસનો નિયમ કોઈપણ ખુલ્લી સપાટી માટે સાચો છે
  • B
    જ્યારે વિદ્યુતભારો બંધ સપાટી પર સપ્રમાણ રીતે વિતરિત ન હોય ત્યારે ગોસનો નિયમ લાગુ પડતો નથી.
  • C
    ગોસિયન સપાટીની બહાર સ્થિત વિદ્યુતભાર માટે ગોસનો નિયમ લાગુ પડતો નથી.
  • D
    ગોસનો નિયમ કોઈપણ બંધ સપાટી માટે સાચો છે

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $L$ લંબાઈ ધરાવતા નળાકારને નળાકારની અક્ષને સમાંતર સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે છે. નળાકારની સપાટી માટે કુલ ફ્લક્સ કેટલું થશે?

$yz$ સમતલ પર $20 \text{ m}^2$ ના ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = 24 \hat{i} + 30 \hat{j} + 28 \hat{k} \text{ NC}^{-1}$ નું ફ્લક્સ કેટલું હશે?

નીચે વિદ્યુતભારોનું વિતરણ દર્શાવેલ છે. સપાટી $S$ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

જો એક વિદ્યુતભાર $q$ ને સમઘનના કેન્દ્રમાં મૂકવામાં આવે,તો સમઘનની દરેક સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ . . . . . . છે.

ધન બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુતક્ષેત્ર રેખાઓ કેવી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo