નીચેનામાંથી કયો દેહધાર્મિક અંતરાય (physiological barrier) છે?

  • A
    મૂત્રજનન માર્ગનું શ્લેષ્મનું અસ્તર
  • B
    મેક્રોફેઝ
  • C
    અશ્રુ
  • D
    ત્વચા

Explore More

Similar Questions

ધનુર્વા (tetanus) ના કિસ્સામાં,દર્દીને સીધા એન્ટિટોક્સિન ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ પ્રકારની રોગપ્રતિકારક શક્તિને ......... કહેવામાં આવે છે.

બિનચેપગ્રસ્ત કોષોને વાઇરસના ચેપની સામે રક્ષણ આપતું દ્રવ્ય કયું છે?

નીચેનામાંથી કયો સ્વયંપ્રતિરક્ષા (autoimmune) વિકાર છે?

$MALT$ મનુષ્યના શરીરમાં લસિકાપેશીનું આશરે કેટલા ટકા પ્રમાણ ધરાવે છે ($, \%$ માં)?

એનામ્નેસ્ટિક પ્રતિભાવ (Anamnestic response) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo